ડિલેટ કરતા પેલા એક વાર મારા રિસર્ચ ને વાચો .અછૂતોને વંચાવો .ભરત વાણિયાની કલમે :- ઘણા સમયથી અનામત ની ચર્ચા:-40% વાળા ડોક્ટર બન્યા એ બધા ખાનગી મેડિકલ કોલેજમા પૈસા આપી (મનસુખ શાહને?)આપી બન્યા છે દેશમા એક કરોડ સ્વર્ણો 40% NRI અને મેનેજમેન્ટ ક્વોટામાથી પૈસા આપી બન્યા છે એક SC ડોક્ટર નુ નામ આપો જે પૈસા આપી 40% એ ડોક્ટર બન્યો હોય. ખાસ કરીને સોશ્યિલ મીડિયા માં ચાલી રહી છે...ચર્ચા ન કહીયે પણ વાદ વિવાદ કહી શકાય...ખાસ કરીને અનુસૂચિતજાતી...અછૂત સમાજ ટાર્ગેટ રહ્યો છે...મૉટે મૉટે ઉપાડે જાહેરાતો થઇ રહી છે કે અનામત ને કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે..દેશની સેનામા સૌથી વધુ 80% SC ST OBC છે. તેમાય વધુ SC સમાજના. ..હવે હું નીચેના આંકડા આપું છું. 1.અત્યાર સુધીના વડા પ્રધાન લગભગ સવર્ણ સમાજનાજ બન્યા છે... pawarstudycenter@gmai.com
HTTP://sgpawarstudycenter.blogspot.in
2.સુપ્રીમકોર્ટ ના જજ 99 % સ્વર્ણ સમાજ માંથીજ આવે છે. 3.રાજ્યો ના રાજ્યપાલો 99% સવર્ણ સમાજ માંથી જ આવે છે. 4.કેન્દ્ર અને રાજ્ય માં મંત્રીઓ અને હોદ્દેદારો 99% સવર્ણ સમાજ માંથીજ આવે છે. 5.IAS.. અને IPS અધિકારીઓ 91 % સવર્ણ સમાજ નાજ છે.....
6.સેના ના મુખ્ય વડાઓ અત્યાર સુધી.સવર્ણ સમાજ માંથીજ આવ્યા છે...................... 7.દેશ વિદેશ માં રાજદૂતો 99% સવર્ણ સમાજ માંથીજ આવ્યા છે... 8.બેન્કો અને ફાઈ નન્સીઅલ સંસ્થાઓ ના હોદેદારો સવર્ણ સમાજ માંથીજ આવે છે....
9.આર્થિક નીતિ અને વિદેશનીતી ઘડવા વાળા સવર્ણ સમાજ માંથીજ આવે છે..... 10.તમામ ઉદ્યોગગૃહોના માલિક સવર્ણ સમાજનાજ છે..👉9000 કરોડની લોન ન ભરનાર માલ્યા GEN. છે. 👉10 લાખ કરોડની લોન ન ભરનાર ઉદ્યોગપતિઓ GEN.સમાજના દેશમા હજારો કતલખાના કોના?એક અછૂતનુ નામ બતાઓ જે કતલખાના ની માલિકી ધરાવતો હોય 👉અમેરિકા -લંડનમાં હજારો લાખો બીફની(ગાયની માંસની )દુકાનો ના માલિક કોણ?આણંદ જિલ્લાના મોટાભાગના સ્વર્ણ સમાજના એક અછૂતનુ નામ બતાઓ જેની ભારતમા કે વિદેશમા ગાયના માસની દુકાન હોય? હજુય કહો અનામતવાળા નુકશાન કરે પર્યાવરણ પ્રદૂષણ ફેલાવી કરોડો ભારતીય ને બીમાર બનાવનારા કારખાનાના માલિક કોણ? એક અછૂતનુ નામ બતાવો 👉દારૂની -ગુટખાની લાખો ફેક્ટરીઓના માલિક કોણ?દારૂ -ગુટખાના કારણે અત્યારસુધી 20 કરોડથી વધુ ભારતીય મરી ગયા. દારૂ બિયર ગુટખાની ફેક્ટરી ધરાવતા એક અછૂતનુ નામ બતાવો ભાઈ બધા બિનઅનામતવાળા છે. અછૂત ને બદનામ ન કરો. 👉દરેક ઉદ્યોગ પતિ કે વિજયમાલ્યા જે બિનઅનામતવાળા છે તેઓ લોન પાછી ભરી દેતો દરેક 125 કરોડ ભારતીય ને 125 કરોડ મફતમા મળે. કરો હિસાબ માલ્યા નવા 9000 કરોડ ભાગ્યા 125 કરોડ = 67 કરોડ મતલબ આપણને દરેકને 67 કરોડ વિજય માલ્યાની લોન માથી મળે. આવા તો લાખો ઉદ્યોગપતિઓ છે. આમા એકેય અછૂત નથી 👉 5000 વર્ષમા હજારો શંકરાચાર્ય -કરોડો પૂજારી -કરોડો મંદિર -કરોડો વેદપાઠી -કરોડો જ્યોતિષિઓ -કરોડો કથાકારો -કરોડો મંદિર ટ્રસ્ટીઓ -કરોડો વાસ્તુશાસ્ત્રીઓ -લાખો સ્વામીનારાયણના સાધુઓ થયા બધા બિનઅનામતવાળા છતા રોજ 400 એક્સિડેન્ટ મા મરે છે -લાખો છૂટાછેડા રોજ -હજારો બળાત્કાર રોજ -હજારો કમોતે મરતા લોકો મચ્છરથીજ કે ગંદકીથી મરતા હજારો લોકો કારણ બધાને ધાર્મિક કામ હોમહવન-પૂજાપાઠ -કર્મકાંડ પદયાત્રા -કથાઓ કરવી છે ગટર સફાઈ કોઈને નથી કરવી અછૂતો જ સફાઈ કામદાર કેમ સંતો કે બિનઅનામતવાળા વાળા મરેલી ગાયને અડતા નથી. 33 કરોડ દેવતા ગાયમા તો મરેલા વાછરડાં ગાય કેમ ઊપાડતા નથી.મરેલી ગાય અછૂતની માતા. જ્યોતિષ ઓ રોજ કરોડો ભવિષ્ય વાણીઓ કરે છે કેમ ખોટી પડે છે. ભૂકંપ -વાવાઝોડા -એક્સિડેન્ટ ની ભવિષ્યવાણી કેમ ન કરી? આ બધા જ્યોતિષ -કથાકાર -કર્મકાડીઓ -પૂજારી ઓ બિનઅનામતવાળા છે. અમેરિકા -ઈંગ્લેન્ડ મા કે દુનિયાના 350 દેશમા આભડછેટ નથી -ઊંચનીચ નથી ભારતમાજ કેમ? ક્યા ગયા કર્મકાડીઓ?કથાકારો? જ્યોતિષિઓ? શંકરાચાર્યો?સ્વામીનારાયણ સંતો?બ્રહ્મા -વિષ્ણુ -મહેશ? ?33 કરોડ દેવતા પણ ભારતના જાતિવાદિઓને સુધારી શકી નથી.પાકિસ્તાન આર્થિક આધાર પર હિન્દુઓને 4% (બધા હિન્દુ ને )આપે છે 70 વર્ષથી અનામત સિંધી શીખ કે સ્વર્ણો અનામત ખાઈ ગયા. બિચારા અછૂતો હિન્દુ હોવા છતા અનામતથી વંચિત છે. આછે આર્થિક અનામત -દક્ષિણ આફ્રિકા મા કાળાઓને ક્રિકેટ ટીમમાય અનામત મળે છે. કારણ કે જાતિવાદ હોય ત્યા અનામત હોય જ.-અછૂતોનાય લાખો સંત થયા રામદેવપીર (મદની મેઘવાળ સાયરા મેઘવાળનો દીકરો)વાલ્મીકિ -રઈદાસ-ત્રિકમ સાહેબ -દાસી જીવણ -ઉગમ સાહેબ -મામૈયદેવ -પાલણપીર -થઈ ગયા છતા આભડછેટ ન ગઈ ન એક એકર જમીન મળી ન એક અછૂત રાજા કે દિવાન બન્યો પણ બાબાસાહેબ મનુસ્મૃતિ સળગાવી કહ્યુ કે જૂના અને ખોટા ધર્મશાસ્ત્રોને સાચા માની વર્ણવ્યવસ્થાને ઈશ્ર્વરીય માની અછૂતોએ પોતાના ડેથવોરંટ (ફાંસીના કાગળ )પર સહી કરી નાખી છે. અત્યારે બાબાસાહેબ ના પ્રયત્નોથી હજારો ડોક્ટર -હજારો વકીલ -હજારો શિક્ષક બન્યા અરે હિન્દુ કોડ આપી 50 કરોડ મહિલાઓ ને મિલકત છૂટાછેડાના હક્ક આપ્યા મજૂરોને અધિકાર -OBC ने 340 ની કલમ ST ને અનામત જેથી SC ST OBC વાળા લાખો પરિવાર જમીન નોકરી વાળા બન્યા. આજે આજ પરિવારો કહે છે માતાજી કે ગુરુમહારાજ કે રામ કૃષ્ણની કૃપા છે. ભાઈ રામ બ્રહ્મા વિષ્ણુ 5000 વર્ષથી છે કેમ રાજા કે પૂજારી દિવાન ન બન્યા? અમેરિકામા એક મંદિર એક પૂજારી એક કથાકાર એક શંકરાચાર્ય -એક સંત એક વેદપાઠી -એકસાથે જ્યોતિષી નથી આભડછેટ કે જાતિવાદ નથી હા ભારતમાથી ગયેલા જાતિવાદ આભડછેટ ઊભી કરે તો નવાઈ નહી. -કરોડો કથાઓ થઈ -કરોડો યજ્ઞ હોમહવન ચંડીપાઠ થયા -છતા જાતિવાદ ભ્રષ્ટાચાર આભડછેટ ભરપૂર છે. જો SC ST OBC અને મહિલાઓ બાબાસાહેબ ની વાત માની લે 22 પ્રતિજ્ઞા માની લે 24 કલાકમા અંધશ્રદ્ધા -જાતિવાદિઓ ઊભી પૂંછડિએ ભાગી જાય. પણ અફસોસ ભણેલા ગણેલા ) વ્રત ઊપવાસ જય અંબેના નારા લગાવી પોતાના બાળકોને માનસિક ગુલામી બનાવી રહ્યા છે સંવિધાન તમારુ ધર્મગ્રંથ -બાબાસાહેબ ના પુસ્તકો તમારી રામાયણ અને ગીતા છે.સમજો તો સારુ.
આટલું આટલું ગણાવ્યું તમને...હજી લાબું લિસ્ટ છે... હવે તેમ છત્તા તમને એમ લાગતું હોય કે દેશ બરબાદ થઇ રહ્યો છે...તો વાંક કોનું છે.....હવે મુખ્ય વાત કરું....ધ્યાન થી વાંચજો...... અત્યાર સુધીના તમામ રેકર્ડ તપાસો.....ભ્રષ્ટાચારીઓ માં વિક્લિવીસ વાળાઓમા -કાળાનાણા વાળાઓમા -ખનીજ ચોરોમા -બૂટલેગરોમા -ટેક્સચોરોમા એક અછૂત બતાવો. નું નામ નથી...આ ભ્રષ્ટાચારીઓએજ દેશ ની ઘોર ખોદી છે...તમામ સવર્ણ સમાજના છે......
ગુન્હેગરોની યાદી તપાસો....જેમાં 60 % સવર્ણ સમાજ માંથીજ આવે છે.........માત્ર 1% અછૂત બહુજન કે મૂળનિવાસી સમાજ ના નામે છે......ખૂન લૂંટ માં 40% સવર્ણ સમાજ છે....0.2 % અછૂતોતોના નામે ગુન્હા નોંધાયા છે....... આજે ગુજરાતમાં 760 ગામો માં અછૂતો ને ગામની બહાર કાઢી મુકવામાં આવ્યા છે..વાંક માત્ર એટલોજ કે મરેલા ઢોર ને ઉપાડવાની ના પાડી હતી.....
દેશ દ્રોહ નો ગુન્હો હુજી સુધી અમેં અછૂતોએ કર્યોજ નથી...માંતે નોંધાયેલ નથી...બળાત્કારીઓમાં એક પણ અછૂત નું નામ આવતું નથી.અમે દેશ વિરોધી પ્રવૃત્તિ કરીએ જ નહીં એનું કારણ છે...મહાત્મા બુદ્ધે આપેલા પંચ શીલ ના સિદ્ધાંતો...
હજી અમારા બ્લડ મા છે..... હજી અછૂતો ને રહેવા માટે સોસાઇટી ઓ માં મકાન વેચાતું આપવા કોઈ તૈયાર નથી..... મીડિયા માં એક વાત વારંવાર કહેવામાં આવે છે કે 80 % વાળો જનરલ સમાજ નો છોકરો રખડે અને 40% વાળો અનામત વાળો ડૉક્ટર થાઈ છે... હવે તમે તપાસો કેટલા 40%વાળા ડૉક્ટર થયાં છે ? શહેરોમાં જેટલી હોસ્પિટલો છે તે ક્યાં સમાજની છે તે નક્કી કરજો ...મેડિકલ મેરિટ માં અનામત અને જનરલ કેટેગરી વચ્ચે માત્ર 1 %ફર્ક હોય છે. અછૂત સમાજ નો છોકરો 80 % લાવતો હોય પણ પૈસા ન અભાવે તે ડૉક્ટર બની શકતો નથી કારણ કે ફી 70 લાખ જેટલી હોય છે...એની સામે અનામત જે સમાજ વિરોધ કરી રહ્યો છે તેનું તપાસો...40 % લાવે છતાંય પૈસાના જોરે ડોનેશન દઇ ડૉક્ટર બની જાય છે. હવે તમેજ કહો દેશ ખરેખર બરબાદ કોણ કરી રહ્યું છે......

No comments:
Post a Comment